મોડાસાના સેવાભાવી ડોક્ટર મુકેશ પટેલે એન એસ એસ કેમ્પમાં તબીબી સેવાઓ પૂરી પાડી્.
0
ફેબ્રુઆરી 13, 2025

અરવલ્લી જિલ્લાના મોડાસામાં સતત સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહેતા જાણીતા ત ડોક્ટર મુકેશભાઈ પટેલે મોડાસાના વોલ્વાગામે સર પીટી સાયન્સ કોલેજ મોડાસા દ્વારા આયોજિત એનએસએસ કેમ્પમાં મેડિકલ ચેકઅપ સહિતની તબીબી સેવાઓ આપી સંહયોગી બન્યા હતા