માલપુર પીજી મહેતા હાયર સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલ પદે સૌરભ ભુપેન્દ્ર ગોરની નિમણૂક..


અરવલ્લી જિલ્લાના માલપુરમાં શિક્ષણ ક્ષેત્રે સારી નામના ધરાવતી પીજી મહેતા હાયર સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે શ્રી સૌરભ કુમાર ભુપેન્દ્રભાઈ નિમણૂક થયેલ છે જેઓ કેમિકલ એન્જિનિયર સાથે બી એડ કરેલ છે વડાલી શેઠજી જે હાઈસ્કૂલમાં 18વર્ષ નિરંતર સેવાઓ આપી સારી નામના મેળવેલ છે જેઓના માતા પિતા પણ શિક્ષણ જગત સાથે  35 વર્ષ સુધી સંકળાયેલા હતાજેઓની માલપુર  નિમણૂક થતા ગ્રામજનો  વાલીઓ તથા સંચાલક મંડળ અને સ્ટાફની અંદર ઉત્સાહ છવાયો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P