ધી સર્વોદય સહકારી બેંક લી. મોડાસાના મેઘરેજ ના સભાસદો ને વર્ષ ૨૦૨૫ ની સભાસદ ભેટ આપવાનું શરૂ કર્યું

 


ધી સર્વોદય સહકારી બેંક લી. મોડાસાના મેઘરેજ ના સભાસદો ને વર્ષ ૨૦૨૫ ની સભાસદ ભેટ લેવા મોડાસા ના આવવું પડે તે માટે બેંકના ચેરમેન ઈકબાલહુસેન ઇપ્રોલિયા અને મેનેજીંગ ડિરેક્ટર મ.સલીમભાઈ ટિંટોઈયા એ હાજર રહી ભેટ નું વિતરણ મેધરેજ શાખાએ થી કરેલ હતું જેથી મેઘરેજ ના સભાસદો માં આનંદ ની લાગણી થયેલ છે જે મોડાસા આવવાનો ધક્કો બચી ગયેલ છે. તથા મેઘરાજ શાખા માં ભેટ વિતરણ નો કાર્યક્રમ ખૂબજ સરળ અને ઝડપી વ્યવસ્થા સાથે થયેલ તે બદલ સર્વોદય બેંક ને ખૂબ ખૂબ અભિનંદન.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P