.ખેલ મહાકુંભ મધ્ય ઝોન કક્ષા સ્પર્ધા મા ગ્લુકો બિસ્કિટસ્ નું વિતરણ કર્યું.



મોડાસા રમશે ગુજરાત, જીતશે ગુજરાત અંતર્ગત મોડાસા ખાતે શ્રી એમ. એલ. ગાંધી સંકુલ મા બે દિવસીય બહેનો અને ભાઈઓ ની મધ્ય ઝોન કક્ષા સ્પર્ધા, હૉકી ટુર્નામેન્ટ મા શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ ના રસાયણશાસ્ત્ર ના દાનવીર, સમાજસેવી, દેવરાજ સમાજ રત્ન, ગવર્મેન્ટ એજ્યુકેશન યુનિટ પંચ પ્રકલ્પ કોર્ડીનેટર, નિશા હોમકેર અલવર, નારાયણ સેવા સંસ્થા રાજસ્થાન, જલારામ સેવા ટ્રસ્ટ ફલધરા વલસાડ થી સન્માનિત  મનોજે વિવિધ સંસ્થાઓ માંથી આવેલા કોચ અને રમતવીરો માટે મોડાસા DLSS ના સંયોજક શ્રી શશી સર ના આયોજન મા રમાય રહેલી ટુર્નામેન્ટ મા  ગ્લુકો બિસ્કીટ પારલે જી ના પેકેટ્સ નું સમર્પણ કર્યું. ડૉ.મનોજે  34 લાખ  બિસ્કીટસ્ રાજ્ય અને રાજ્ય બહાર બે હજાર જેટલા કાર્યક્રમ કરી જરૂરિયાત હોય તેવા બાળકો માટે ગણવેશ સેવા પોતાના સ્વખર્ચે પોતાના સમયે ચૈત્રી નવરાત્રી 2023 થી કરી રહ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P