ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભગવો લહેરાતા મોડાસામાં જશ્ર્ન મનાવ્યો...


ગુજરાત ભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ ભવ્ય જીત હાસલ કરતા મોડાસાના ટાઉનહોલ ચાર રસ્તા આગળ ભવ્ય આતશબાજી કરીને જશ્ર્ન  મનાવ્યો હતો એમાં સંઘ અરવલ્લી ભાજપા સંગઠન મહામંત્રી જગદીશ ભાવસાર વનિતાબેન પટેલ મુકુંદ સોની નગરપાલિકા પ્રમુખ નિરજ શેઠ શેઠ ઉપપ્રમુખ રોહિત પટેલ તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેલા હતા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P