મોડાસા નગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા દ્વારા જાહેર રોડ ઉપર અડચણરૂપ દબાણો લારી ગલ્લો ટ્રાફિકને અડચણરૂપ દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ

 મોડાસા નગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા દ્વારા જાહેર રોડ ઉપર અડચણરૂપ દબાણો લારી ગલ્લો ટ્રાફિકને અડચણરૂપ દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે નગરપાલિકા



દ્વારા 28 થી વધુ લારી ગલ્લો ના દબાણો દૂર કરવામાં આવેલ છે આ કામગીરી મેઘરજ રોડ માલપુર રોડ એસટી રોડ કામગીરી કરવામાં આવેલ છે આ કામગીરી અલગ અલગ બે ટીમ બનાવી સતત આ કામગીરી આગામી સમયમાં રોજેરોજ કરવામાં આવશે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P