મોડાસા નગરપાલિકાદ્વારા જાહેર રોડ ઉપર ગંદકી કરતા એકમોની ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

 સરકારશ્રીની સૂચના અનુસાર મોડાસા નગરપાલિકાદ્વારા જાહેર રોડ ઉપર ગંદકી કરતા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જે અનુસંધાને આરોગ્ય



વિભાગ દ્વારા અલગ અલગ બે ટીમ બનાવીને શ્રી મુખ્ય અધિકારી ભદ્રેશ પટેલ પ્રમુખ શ્રી નીરજ શેઠ  દ્વારા આપવામાં આવેલ આદેશ અનુસાર મોડાસા નગર પાલિકા વિસ્તારમાં મેઘરજ રોડ શામળાજી રોડ અલગ વેપારીને ત્યાં ચેકિંગ કરતા   જાહેરમાં ગંદકી કરતા વેપારીઓ પાસેથી દંડની કાર્યવાહી  1700  રૂપિયા  દંડની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ કામગીરી આગમી સમય દરમિયાન પણ સતત ઉપરોક્ત બંન્ને ટીમ દ્વારા હાથ ધરવામાં આવશે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P