શામળાજી પોલીસ સ્ટેશન હદવિસ્તાર માં શામળપુર નજીક હાઈવે રોડ ઉપર ટાટા હેરિયર ગાડી લઈને ઠગાઈ કરવા નીકળેલા મેવ ગેંગના ત્રણ ઇસમોને ઝડપી પાડી તેમની પાસેથી પીળા કલરના સોના જેવા દેખાતા ધાતુ વાળા બિસ્કીટ નંગ સાત જેની કિંમત રૂપિયા 2132 તથા સોનાના ટુકડા નંગ ત્રણ જેની કિંમત રૂપિયા 13000 અને ચલણી નોટો કુલ રોકડ 22510 અને મોબાઈલ નંગ પાંચ મળી કુલ રૂપિયા 21 લાખ 12 હજાર 642 નો મુદ્દા માલ જપ્ત કર્યો છે આ ગુનામાં સંડાવાયેલા આરોપી (૧)ખુશ્બુ દિન અબ્બાસ મોહમ્મદ ખાન મેવ રહેવાસી. ભંડારા જિલ્લા. ભરતપુર. રાજસ્થાન. (૨)મોસીન ખાન પ્રતાપખાન રહેવાશી . બિરગાવાન .ભરતપુર (૩)રાકેશભાઈ સુરેશભાઈ સાબરમ રહેવાશી. ભંડારા ભરતપુર ને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે રાર કારચાલક આરોપી શેકુલ સાહબ મેવ રહેવાસી. ભંડારા. ભરતપુર રાજસ્થાન ને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે
અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે નકલી સોનાના બિસ્કીટ વેચતી મેંવ ગેંગ ને ઝડપી પાડી
0
સપ્ટેમ્બર 09, 2025