ઘાંચી હાઇસ્કુલ મોડાસા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી

 ઘાંચી હાઈસ્કૂલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ ઉજવવામાં આવ્યું હતો.જેમાં નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ, ચીફ ઓફિસરક


શ્રી ભદ્રેશભાઈ પટેલ અને કારોબારી ચેરમેન,સેનેટરી ચેરમેન આશિષ ભાઈ ચૌધરી ,નવીનભાઈ પંચાલ, કોર્પોરેટરોમાં લાલાભાઇ વાયરમેન, ફાતમાબેન  ભાયલા, જાહેદાબેન કાંકરોલીયા અને અન્ય કોર્પોરેટર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ સિકંદરભાઈ સુથાર  (રાજાબાબુ), સેક્રેટરી હનીફભાઈ સિધવા, ઉપપ્રમુખ રજાકભાઈ ખાનજી, શિક્ષણ સમિતિ ચેરમેન શહીદભાઈ ભૂરા તથા કારોબારી સભ્યો માં રહીમભાઈ સાબલિયા, સલીમભાઈ બાંડી હાજર રહી400 થી 500 વૃક્ષો નું રોપણ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P