ગુજરાત રાજય નિવૃત કર્મચારી મહામંડળ વડોદરા. ગાંધીનગર ની ટ્રસ્ટી મંડળ અને સામાન્ય સભા બરોડા મુકામે મળી હતી જેમો ચંદુભાઈ વી જોશી ની પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામો આવી હતી.ચંદુભાઈ આ મહામંડળ મા મહામંત્રી તરીકે પણ સુંદર સેવાઓ આપેલ છે અગાઉ પૂર્વ પ્રમુખ ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ મહામંડળ મોં પણ કામગીરી કરેલ છે.સામાન્ય સભા એકી અવાજે પ્રમુખની નિમણુંક ને વધાવી લીધી હતી જેમને નિવૃત કર્મચારી ના પ્રશ્ર્નોનો નિકાલ કરવાની ખાત્રી આપી હતી.