મોડાસામાં આવતીકાલેઆમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં યોજાશે મહાપંચાયતપંજાબના મુખ્યમંત્રી ભાગવત,કેદ્રિય તથા પ્રદેશ નેતાઓ પણ જોડાશે
સાબરડેરીના પશુપાલકો ના સમર્થનમાંમહાપંચાયતનુંઆયોજનમોડાસાના કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે આવતી કાલે 12 કલાકે મહાપંચાયત ને લઈ તંત્ર સજ્જઆમ આદમી પાર્ટીના આગેવાન સાગર રબારી અને રાજુ કરપડાએ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજીસાબરડેરી ના સત્તાધીશો અને ભાજપ પર અકરા પ્રહારો કર્યા