દોલપુર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ વિનોદ પટેલના અતિથિ વિશેષ સ્થાનેથી યોજાયો..
0
જુલાઈ 02, 2025

મોડાસા તાલુકાની દોલપુર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવઅને કન્યા કેળવણી મહોત્સવ નું આયોજન કરાયું બાળકો માટે નવા બનાવેલા છ ઓરડામાં બાળકોને પ્રવેશ અપાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ સ્નેહાબેન પટેલ અને અતિથિ વિશેષ તરીકે એન્જિનિયર અને લેઉવા પાટીદાર સમાજના અગ્રણી વિનોદભાઈ આર પટેલ તેમજ કિન્નરી પટેલ અને સીઆરસીસી તેમજ બાળકો બાળકોના વાલીઓ અને ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા.