મોડાસા શહેરનુ ગૌરવ


મોડાસા મુસ્લિમ સમાજ ના મૂળ વતની *શેઠ મોહસીનભાઈ* હાલ સુરત ખાતે વ્યવસાય માટે સ્થાયી થયેલ છે તેમને  એશિયન પાવરલિફ્ટિંગ ચેમ્પનશિપ 2025 માં ભારત દેશ તરફ થી ભાગ લીધેલ અને 2 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ભારત દેશ ને મોડાસા શહેર  ને અને મુસ્લિમ સમાજ ને ગૌરવ  પ્રાપ્ત કરાવેલ છે તે બદલ મોડાસા ના મુસ્લિમ સમાજ ના આગેવાનો સંસ્થા ના પ્રતિનિધિઓ તેમજ સગા સબંધીઓ દ્વારા ખૂબ શુભેચ્છાઓ પાઠવવા માં આવી..

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P