ગુજરાત રાજ્યના પ્રાદેશિક કમિશનર બીએમ પટેલ દ્વારા મોડાસા નગરપાલિકા ની મુલાકાત લેવામાં આવી...
0
જુલાઈ 16, 2025

ગુજરાત રાજ્યના પ્રાદેશિક કમિશનર શ્રી બી એમ પટેલે મોડાસા નગરપાલિકાની મુલાકાત લીધી મોડલ ફાયર સ્ટેશન , ઓધારી ગાર્ડન ખાતે ફૂટ ઓવરબ્રીજ, રોડ રીપેરીંગ, આઇકોનિક રોડ,શેલ્ટર હાઉસ ની મુલાકાત કરી ઓફિસ સ્ટાફ સાથે મીટીંગ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેઓએ નગરપાલિકાની કામગીરી જોઈને સંતોષ વ્યક્ત કર્યો હતો મોડાસા નગરપાલિકા પ્રમુખ નિરજ શેઠ ચીફ ઓફિસર ભદ્રેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ જરૂરી માહિતી પૂરી પાડી હતી