*અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં આવતીકાલે યોજાનારી ગ્રામ પંચાયતોની ચુંટણીને લઈને મતપેટીઓ અને સ્ટેશનરીનું ડિસ્પેચિંગ કર્યું હતું.**
રાજકીય, સામાજીક આગેવાન પ્રફુલ્લભાઈ ઉપાધ્યાય, જન સેવા સંઘ, ભિલોડા - પ્રમુખ - ગિરીશભાઈ ઉપાધ્યાય, ઉપ પ્રમુખ રોહિતભાઈ ત્રિવેદી, આચાર્ય દિનેશભાઈ ડાભી ઉપસ્થિત રહ્યા હતા.*