મોડાસા પ્રાથમિક શાળા -૧ માં કન્યા કેળવણી.પ્રવેશોત્સવ ભારે ઉમંગભેર યોજાયો

મોડાસા શહેરની  અતિ પ્રાચીન એવી  1857 મા સ્થાપના થયેલી મોડાસા પ્રાથમિક શાળા -૧ માં  કન્યા કેળવણી. પ્રવેશોત્સવ યોજાયો હતો 


 રાજ્યભરમાં સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે  મોડાસા શહેર માં ચાર રસ્તા ઉપર આવેલી જેની સ્થાપના 1857 માં થયેલી તે શાળાનો  કાર્યક્રમ નવા આવેલા બાળકોને વધામણી કન્યા કેળવણી તેજસ્વી તલનાઓનું સન્માન વૃક્ષારોપણ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ ટ્રાન્સપોર્ટેશન ગાડીઓનું લીલી જંડી વાલીઓ શ્રેષ્ઠિઓ સાથે એસએમસી ની મીટીંગ જેવા જુદા જુદા કાર્યક્રમોથી ધામધૂમથી પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી એમ વી રાઠોડ સામાજિક કાર્યકર જીવદયા પ્રેમી નિલેશ જોષી મહંત બાલકદાસજી નગરપાલિકા ચેરમેન સહિત દાતાશ્રીઓ મહેમાન ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય ઘનશ્યામ પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું સરસ આયોજન બદલ વાલીઓ દ્વારા શાળા પરિવારને અભિનંદન આપ્યા હતા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P