માલપુર ગામમાં સાબર ડેરી દ્વારા નવીન અમૂલ પાર્લર નું ઉદઘાટન કરવામાં આવ્યું


 માલપુર ગામ માં સાબરડેરી દ્વારા નવીન અમુલ પાર્લર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તેમાં સાબર ડેરીના મેનેજિંગ ડિરેક્ટરશ્રી , એચ આર ડી  મેનેજર સશ્રી , માલપુર તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેનશ્રીનિશ્ચલભાઈ જે પટેલ, માલપુર નાગરિક બેંકના ચેરમેનશ્રી મિતુલભાઈ આર મહેતા, MPO વિભાગ ના મેનેજરશ્રી અને FO માર્કેટિંગ ના કર્મચારી મિત્રો, માલપુર વેટેનરી સ્ટાફ મિત્રો ની હાજરી માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ઉપરાંત માલપુર ગામ ના વેપારી મિત્રો ભાઈઓ ખુબ મોટી સંખ્યા હાજર રહી નવીન અમૂલ પાર્લર  સાહસ ને વધાવી લીધું અને આનંદ ની લાગણી સાથે શુભેચ્છાઓ આપી..

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P