મો
ડાસા નગરપાલિકા સંચાલિત નગર વિસ્તારમાં આવેલ સંકુલની કામગીરી પૂર્ણ થતા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ ચીફ ઓફિસર ભદ્રેશ પટેલ કારોબારી ચેરમેન અતુલ જોશી દ્વારા લોકાર્પણ કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોડાસા શહેર ભાજપ પ્રમુખ વિપુલ કડિયા મહામંત્રી કથન ભાવસાર કેતન ત્રિવેદી પક્ષના કાર્યકરો તેમજ નગરજનો ઉપસ્થિત રહેલા હતા..