લોકલાડીલા રાજ્યકક્ષાના મંત્રી શ્રીભીખુસિંહપરમારના જન્મદિવસની કલ્યાણચોકમાં ભવ્ય ઉજવણી કરાઈ

મોડાસા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી માનનીય શ્રી ભીખુસિંહજી પરમારના જન્મદિવસ નિમિત્તે કલ્યાણ ચોકમાં બ્લડ ડોનેશન કેમ્પ અને રોગ નિદાન કેમ્પનું આયોજનમોડાસા શહેર સંગઠન દ્વારા કરવામાં


આવેલ હતું જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો આ પ્રસંગે મોડાસા શહેર સંગઠનના પ્રમુખ વિપુલ કડિયા મહામંત્રી કેતન ત્રિવેદી જિલ્લા મહામંત્રી જગદીશભાઈ ભાવસાર મોડાસા નગરપાલિકા પ્રમુખ નિરજ શેઠ પૂર્વ પ્રમુખ જલ્પાબેન ભાવસાર ડોઘનશ્યામભાઈ શાહ નાગરિક બેંકના પૂર્વ ચેરમેન વિનોદભાઈ શાહ સાર્વજનિક હોસ્પિટલના પિયુષભાઈ પટેલ વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સર્વ નિદાન કેમ્પનો લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P