જાયન્ટ્સ મોડાસા પ્લેન ક્રેસ મૂર્તકોને શ્રદ્ધાંજલિ સાથે શપથવિધિ કાર્યક્રમ યોજાયો
0
જૂન 15, 2025

જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન સમગ્ર ગુજરાતમાં સેવાકીય પ્રવૃત્તિ ચલાવતી સંસ્થા જેના મોડાસા જાયન્ટ્સ ના શપથવિધિ કાર્યક્રમમાં પ્લેન અકસ્માતમાં મૃત્યુ પામેલા ઓને શ્રદ્ધાંજલિ મૌન પાળી સાથે આગામી ચોમાસામાં 274 વૃક્ષો તેમના નામે વાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે મોડાસા શહેરમાં છેલ્લા 16 વર્ષથી જાયન્ટ્સ મોડાસા દ્વારા નેત્ર નિદાન કેમ્પ વૃક્ષારોપણ સર્વે રોગ નિધન કેમ સ્કૂલ ચલો બીટીયા યોગા કેમ્પ જરૂરિયાતમંદોને જુદા જુદા માધ્યમથી મદદ કરવાનું કામ કરતી આ સંસ્થા ની શપથવિધિ દેવાયત ધામના લઘુબંધુ મહેતગીરી જાયન્ટ્સ ઇન્ટરનેશનલ કમિટીના સભ્ય નિલેશ જોશી ની અધ્યક્ષતામાં સરસ્વતી બાલ મંદિર મંડળ હોલમાં રત્નદીપ શાખામાં યોજવામાં આવ્યું જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનના સુરેન્દ્રસિંહ ઝોન વનના પ્રમુખ પ્રવીણભાઈ પરમાર વિઠ્ઠલભાઈ પટેલ ની હાજરીમાં જાયન્ટ્સ મોડાસાના નવા વરાયેલા પ્રમુખ પ્રદીપ ખંભોળજા મંત્રી વિનોદ ભાવસાર અને તેમની ટીમ સાથે સહિયર મોડાસાના નવા વાળાના પ્રમુખ અમિતા સોલંકી અને એમને ટીમના શપથ ગ્રહણ કરવામાં આવ્યું. આ સફેદ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત મહેમાનોએ આગામી સમયમાં જાયન્ટ્સ મોડાસા દ્વારા સેવાકીય પ્રવૃત્તિ વધુ કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાયન્ટ્સ ધર્મેન્દ્ર ત્રિવેદી અમરીશ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું