અરવલ્લીના લોકલાડીલા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની જન્મદિવસની મોડાસામાં ભવ્ય ઉજવણી


અરવલ્લી જિલ્લા મોડાસાના ધારાસભ્ય રાજ્યકક્ષાના મંત્રી જી પરમારના જન્મદિવસની ભવ્ય ઉજવણી કલ્યાણ ચોક ખાતે સામાજિક કાર્યકરો સામાજિક સંસ્થાઓ ભાજપ પક્ષના કાર્યકરો દ્વારા રોગ નિદાન કેમ નેત્ર નિદાન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા કરવામાં આવી મોટી સંખ્યામાં લોકોએ આ નિદાન કેમ્પ નો લાભ લીધો યુવાનો શહેરીજનો દ્વારા મોટા પ્રમાણમાં બ્લડ ડોનેટ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મંત્રી શ્રી એ સર્વે શુભેચ્છકો નો આભાર  માન્યો હતો આ કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ મહામંત્રી શહેર પ્રમુખ મહામંત્રી વિવિધ સંસ્થાના આગેવાનો ડોક્ટર્સ ઉપસ્થિત રહ્યામોડાસા જાયન્ટસ પીપલ્સ ફાઉન્ડેશન અને જાયન્ટ્સ સહિયર   જલારામ સેવા ટ્રસ્ટ જેવા સેવાકીય સંસ્થાના આગેવાનો નરેશ પારેખ નિલેશ જોશી કલ્પેશ પંડ્યા વિનોદ ભાવસાર મુકેશ સોની અમિતા સોલંકી શર્મિષ્ઠા દરજી અમરીશ પંડ્યા ધર્મેન્દ્ર ત્રિવેદી જેવા સામાજિક કાર્યકરો હાજર રહ્યા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P