શ્રી એમ એલ ગાંધી સંચાલીત સર પી ટી સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્રના અધ્યાપક કિલ્લા પારનેરા ના વતની એ વેકેશન દરમિયાન પારનેરા દાદરા ફળીયું, તિથલ ની આંગણવાડી ના ભૂલકાં ઓએ પોતાનો પરિચય આપી ભવિષ્ય માં શું બનવું છે તેવા પ્રશ્ન ના જવાબ મા તેઓએ ડોક્ટર, એન્જીનીયર, પોલીસ, પ્રોફેસર બનવાની ઈચ્છા વ્યક્ત કરી.તમામ ભૂલકાં માટે અધ્યાપક શ્રી એ જરૂરી ગ્લુકોઝ બિસ્કીટસ ના પેકેટ્સ નું સમર્પણ કર્યું.ચૈ
ત્રી નવરાત્રી 2023 થી અત્યાર સુધીમાં મનોજે 0.38 કરોડ બિસ્કીટસ જરૂરિયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા પોતાના સ્વખર્ચે પોતાના સમયે રાજ્ય અને રાજ્ય બહાર બે હજાર થી વધુ કાર્યક્રમો સાથે અવિરત સેવારત છે.