મોડાસાના ઉમેદપુર ગામે તેરાપંથ ધર્મસંઘના વર્તમાન અધિષ્ઠાતા અખંડપદવિરાજક આચાર્યશ્રી મહાશ્રમણજીનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ...


પૂજ્ય  આચાર્યશ્રી મહાશ્રમણજી દ્વારા કલ્યાકારી જીવન ઉદ્ધારક વાણીનો ગ્રામજનોએ ઉમેદપુર મંદિરમાં સત્સંગ નો કાર્યક્રમ યોજાયો જેમાં કોંગ્રેસના અગ્રણી અરૂણભાઇ પટેલ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતાત્રણ દેશોના ૨૮ રાજ્યોમાં થઈને સ્વકલ્યાણ અર્થે ૬૦૦૦૦ કિલોમીટરની પદયાત્રાના લક્ષ  સાથે ભ્રમણ કરી વ્યસનમુક્તિ અને અહિંસા નો સંદેશો આપવા માં આવે છે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P