મોડાસા રત્નદીપ યોગકલાસમાં મણીભાઈ પ્રણામીનો જન્મદિવસ ઉજવાયો
0
મે 13, 2025

મોડાસા રત્નદીપ બાલમંદિર યોગ ક્લાસમાં નિયમિત નિશુલ્ક યોગ શિબિર કાયમી યોજાય છે જેનો મોડાસાના પ્રબુદ્ધ નાગરિકો લાભ લે છે આ યોગ ક્લાસમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો નાના મોટા પ્રવાસો તેમજ વાર્તાલાપ યોજાતા હોય છે યોગ ક્લાસના યોગ ટીચર શ્રી મણીભાઈ પ્રણામીનો જન્મદિવસ અને તેમના ધર્મપત્ની લલીતાબેનનો નિવૃત્તિ સમારોહ ઉમિયા મંદિરમાં યોજાઈ ગયો તેમાં મોટી સંખ્યામાં યોગ સભ્યો ઉપસ્થિત રહેલ હતા.