આંબેડકર હોલ ખાતે આંબેડકર 134 મી જન્મ જયંતી દલિત સાહિત્ય અકાદમી કાર્યક્રમમાં સરડોઈના ઈશ્વરચંદ્ર ભાવસારનું સન્માન કરાયું
0
મે 10, 2025

મોડાસા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 134 મી જન્મ જયંતી નિમિત્તે ભારતીય દલિત સાહિત્ય અકાદમી ગુજરાત પ્રદેશ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનાર સાહિત્યકારો પત્રકારો સમાજસેવકો તેમજ સન્માન કલાકારોનું સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો એમાં શ્રી સરડોઈ ના વતની અને ચામુંડા પરિવાર સેવા ટ્રસ્ટ ના પ્રમુખશ્રી ઈશ્વરચંદ્ર પુરુષોત્તમદાસ ભાવસાર ને ડોક્ટર આંબેડકર સેવાશ્રી નેશનલ એવોર્ડ થી અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ગુજરાત રાજ્ય ભીખુસિંહજી પરમાર ના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો