આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અરવલ્લી દ્વારા કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના સંદર્ભે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
0
એપ્રિલ 23, 2025

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અરવલ્લી જિલ્લા દ્વારા આજ રોજ કાશ્મીર માં થયેલા આંતકવાદી હુમલા ના સંદર્ભે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું પ્રાન્ત મહા મંત્રી જંયતિભાઈ પટેલ જિલ્લા અધ્યક્ષ રામભાઈ કનુભાઈ પટેલ ,રાષ્ટ્રીય બજરંગદળ અધ્યક્ષ પ્રિયંક પોકાર, વિજયભાઈ તેમજ હિતેશભાઈ જોષી વિપુલભાઈ તેમજ રોશન પટેલ કિરણભાઈ વગેરે કાયઁકતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા