શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણશાસ્ત્રના સમાજ સેવી, દાનવીર દેવરાજ સમાજ રત્ન ગવર્મેન્ટ એજ્યુકેશન યુનિટ પંચ પ્રકલ્પ કોર્ડીનેટર, નિશા હોમ કેર અલવર, નારાયણ સેવા સંસ્થા રાજસ્થાન, જલારામ સેવા ટ્રસ્ટ ફલધરા વલસાડ ખાતે થી સન્માનિત અધ્યાપક ડૉ.મનોજ ગોંગીવાલા રખિયાલ ની પ્રાથમિક હાઈસ્કૂલ શાળા મા પ્રાર્થના સભામાં પ્રાર્થના-અધ્યાત્મ- સ્વચ્છતા પર પ્રવચન આપી ગ્લુકો બિસ્કીટ્સ નું વિતરણ કરવામાં આવ્યું. આચાર્ય શ્રી રમેશભાઈ પ્રજાપતિ સાથે શિક્ષકગણ એ જરૂરી માર્ગદર્શન આપ્યું.ચૈ
ત્રી નવરાત્રી ૨૦૨૩ થી ડૉ. મનોજે અત્યાર સુધીમાં 0.38 કરોડ પાર્લે જી રાજ્ય અને રાજ્ય બહાર વિવિધ સંસ્થાઓ મા બે હજાર જેટલા કાર્યક્રમો સાથે જરૂરિયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા પોતાના સમયે સ્વખર્ચે કરી રહ્યા છે.

