*શ્રી જલારામ બાપા શ્રી જલારામ જલારામ
બાપા ચેરિટેબલ ટ્રસ્ટ મોડાસા એ ટ્રાફિક થી ભરચક વિસ્તાર, કલ્યાણ ચોક માલપુર રોડ મોડાસા માં ઠંડા મિનરલ પાણીની પરબ ચાલુ કરી દીધી છે*દરેકને કંઈને કંઈ કામે બહાર નીકળવું પડે છે, ખાસ કરીને મજૂર વર્ગ, લારી, રીક્ષા, નોકરિયાત વર્ગ, સ્કૂલ કોલેજના બાળકો, બહાર ગામથી ધંધાર્થે આવતા ફેરિયાઓ, વિગેરે અઢાર વર્ણ ની જનતા ને રાહત રૂપ નીવડે તેવા ઉમદા હેતુથી આ સેવાકીય કાર્ય ટ્રસ્ટે હાથમાં લીધું છે અને આ છેલ્લા બે દિવસમાં પરબ નો લાભ બહુ મોટી સંખ્યામાં જનતા લઈ રહી છે તેથી અમને ખુબ સંતોષ થયો છે .* .................ણા પાણીની બોટલો પણ ભરી જાય છે તો તે પણ છૂટ આપી છે.* *સાથે સાથે પંખીઓ માટે ઠંડા પાણી ના કુંડા પણ લગાવીશું જેથી અબોલ પંખીઓ ને ગરમીમાં રાહત મળે*...આ સેવાકીય કાર્ય માં શ્રીરામ સુંદરકાંડ પરિવારના હરેશભાઈ ગોર દ્વારા શ્રીફળ અગરબત્તી વિગેરેનું ધાર્મિક કાર્ય સંપન્ન કરાવેલ*... *ટ્રસ્ટના પ્રમુખ નરેશચંદ્ર એસ પારેખ સોની, *ઈશ્વરભાઈ પી. ભાવસાર, ચંદ્રેશભાઈ સોની,* *ધીરુભાઈ ઠક્કર*, *જયેશભાઈ શાપ્રવીણભાઈ પરમાર, હરકિશનભાઈ સોની, કરસનભાઈ પટેલ, રમેશભાઈ પ્રજાપતિ, પ્રશાંતભાઈ મોદી, અન્નપૂર્ણાબેન, ભુમિકાબેન, વર્ષાબેન, દિપીકાબેન, ભાવેશભાઈ ધોબી, ધનીષભાઈ વિગેરે સમગ્ર ટીમે સાથ સહકાર આપી અપાવી કાર્ય ને વેગવંતુ બનાવેલ...ટ્રસ્ટ સર્વેનો ખુબ આભાર માને છે