નેશનલ લેવલે ચિત્ર સ્પર્ધામાં ત્રીજો નંબર મેળવતા સામાજિક કાર્યકર બાબુભાઈ ટાઢાએ સન્માનિત કરેલ

મોડાસાના


સાબિરભાઈ બાકરોલીયા નપુત્રી કનીજ ફાતમા નેશનલ લેવલે ચિત્ર સ્પર્ધામાં ત્રીજો નંબર પ્રાપ્ત કરતાટ્રોફી અને સર્ટીફીકેટ સાથે મુસ્લિમ એજ્યુકેશન ના પ્રમુખશ્રી જનાબ હાજી મો.યુસુફ ટાઢા (બાબુભાઈ ટાઢા) સાથે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P