યોગ ક્લાસમાં નારાયણભાઈ નો જન્મદિવસ ઉજવાયો
0
માર્ચ 01, 2025

મોડાસા રત્નદીપ સરસ્વતી બાલ મંદિર ખાતે ચાલે છે લોકોની હેલ્થ પ્રત્યેની જાગૃતતા હોવાથી નિયમિત યોગ ક્લાસમાં આવે છે યોગ કલાસમા આસન કસરતો તથા ધ્યાન તથા જરૂરી વાર્તાલાપ કરાય છે તેમ જ ગોઠવાય છે આજરોજ યોગ ક્લાસમાં નિયમિત આવતા નારાયણભાઇ ના જન્મદિવસ નિમિત્તે તેમને વિશ કરી સુંદર રીતે ઉજવેલ હતો