મોડાસામાં યોગ ક્લાસ નિશુલ્ક રત્નદીપ બાલમંદિર શાખામાં કાર્યરત છેજેમાં યોગની સાથે સાથે તહેવારોની ઉજવણી ભાતીગળ રીતે કરવામાં આવે છે ગુડી પડવો એટલે સાલી વાહનશક રામે વાલી નો વધ કર્યો તે દિવસ વિક્રમ આદિત્ય અને યુધિષ્ઠિર નો ગાડી પર બેસવાનો દિવસ રામના રાજ્ય અભિષેકનો દિવસ યોગ પરિવાર એ ઉજવ્યો સૌ સિંધીભાઈઓ બહેનોને ચેટી ચાંદની શુભેચ્છાઓ પાઠવી અને યોગના સૌ બહેનોએ સરસ કલાત્મક ગુડીયો બનાવી અને ઘર ના આંગણામાં સજાવી તેમાંથી ત્રણ સુંદર ગુડિયોને પસંદ કરવામાં આવી આગામી દિવસોમાં રામનવમીનો તહેવાર ઉજવવામાં આવનાર છે