મોડાસામાં સુઝાન મોસીનભાઈ સિધવા અને આયેશા તૌસીફભાઇ સિધવાએ નાની ઉંમરમાં આખા રમજાન માસના રોજા રાખ્યા

 અલ્લાહ થી મોહબ્બત અને તેના આદેશ ના પાલન નુ એક ઉત્તમ ઉદાહણરૂપ સુઝાન મોહસીનભાઈ સિધવા અને આયશા તૌસીફભાઇ સિધવા જેમને હ



જુ રોઝા ફરઝ થયા  નથી છતાં આખા રમઝાન માસ ના તમામ રોઝા રાખ્યા તે ખૂબ જ સરાહનીય છેબંને નાની બહેનો એ પવિત્ર રમજાન માસના રોજા પૂર્ણ કરતા સ્નેહી અને મિત્રોએ મુબારકબાદી આપી છે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P