અલ્લાહ થી મોહબ્બત અને તેના આદેશ ના પાલન નુ એક ઉત્તમ ઉદાહણરૂપ સાદિયા સાલેહમોહમ્મદ ખાનજી કે જેમની ઉંમર ફક્ત 8 વર્ષ ની છહજુ રોઝા ફરઝ થયા નથી છતાં આખા રમઝાન માસ ના તમામ રોઝા રાખ્યા તે ખૂબ જ સરાહનીય છે
સાદીયા એ પવિત્ર રમજાન માસના રોજા પૂર્ણ કરતા સ્નેહી અને મિત્રોએ મુબારકબાદી આપી છે