મહાકુંભ ના પાવન પર્વ માં ઉત્તરપ્રદેશ ના ઉન્નાવ ખાતે શંકરદૂત હર્ષુ પંડયા નું સ્વાગત કરવામાં આવ્યું..
0
ફેબ્રુઆરી 09, 2025
ફેબ્રુઆરી 09, 2025
મહાકુંભના પાવન પર્વ માં સમગ્ર વિશ્વભરમાંથી સનાતનીઓ કુંભમાં સ્નાન કરવા માટે આવી રહ્યા છે.. સમગ્ર ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા યાત્રાળુઓ માટે સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી છે.. જ્યારે ઉન્નાવ ખાતે આચાર્ય શંકર સંસ્કૃતિ એકતા ન્યાસ શંકરદૂત, સનાતન વર્લ્ડ પરિવાર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હર્ષુ પંડ્યા નું હિન્દુ યુવા વાહીની લખનઉ મંડલ પ્રભારી ધીરેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા તલવાર આપી પ્રભુ શ્રી રામની પ્રતિમા આપી સન્માન કરવામાં આવ્યું હતું.. જે પ્રસંગે શ્રુતિ પંડ્યા, મેક્સ ગેહલોત, સચિન કડિયા, રોનક સોલંકી તેમજ અન્ય હિન્દુ યુવા વાહિની ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા..
