વડાગામ કનાલ નિશાળ મા અધ્યાપકે જેકેટસ્ ગ્લુકો બિસ્કિટસ્ નું સમર્પણ


શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ ના રસાયણશાસ્ત્ર ના દાનવીર, સમાજસેવી, દેવરાજ સમાજ રત્ન, ગવર્મેન્ટ એજ્યુકેશન યુનિટ પંચ પ્રકલ્પ કોર્ડીનેટર, નિશા હોમકેર અલવર, નારાયણ સેવા સંસ્થા રાજસ્થાન, જલારામ સેવા ટ્રસ્ટ ફલધરા વલસાડ થી સન્માનિત અધ્યાપક  પ્રો. ડૉ. મનોજભાઇ પી. ગોંગીવાલા કનાલ ની શાળા મા વાલી મિત્રો ની હાજરીમાં ભાષણ બાદ જરૂરિયાત વાળા બાળકોને જેકેટ્સ આપવામાં આવ્યા. સાથે તમામ ને ગ્લુકો બિસ્કીટ્સ પારલેજી  આપિયા. શાળાના આચાર્ય શ્રી તથા સ્ટાફ મિત્રો કાર્યક્રમ ને સફળ કર્યો. ડૉ. મનોજે  33 લાખ  બિસ્કીટસ્ રાજ્ય અને રાજ્ય બહાર બે હજાર જેટલા કાર્યક્રમ કરી જરૂરિયાત હોય તેવા બાળકો માટે ગણવેશ સેવા પોતાના સ્વખર્ચે ચૈત્રી નવરાત્રી 2023 થી કરી રહ્યા છે.
વિનોદ ભાવસાર અરવલ્લી.. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P