મોડાસા ભાજપા શહેર સંગઠન દ્વારા" હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી" ના સ્ટીકર લગાવી પ્રચાર પસાર કરવામાં આવ્યો..
0
ઑક્ટોબર 26, 2025
ઑક્ટોબર 26, 2025
આજરોજ મન કી બાતનો કાર્યક્રમ યોજાઈ ગયો આત્મ નિર્ભર ભારત અંતર્ગત મોડાસા શહેર ભાજપા સંગઠન દ્વારા બુથ લેવલના કાર્યકરો દ્વારા તેઓના બૂથમાં આવેલ દરેક ઘેર ઘેર જઈ "હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી" ના સ્ટીકર લગાવી મોડાસા શહેર ભાજપા સંગઠન દ્વારા પ્રચાર પ્રસાર નો કાર્યક્રમ પૂરજોશમાં કરવામાં આવેલ હતો.
