હાર્ટ દિ સંસ્કૃતિ ના
હૃદય આધારિત ધ્યાન ની, પદ્ધતિ ના પ્રશિક્ષણ અને પ્રસાર અર્થે Heartfulness Meditation સંસ્થા ને 1945 માં રજીસ્ટર કરવામાં આવી.
18 મી સદીના અંત ભાગમાં પુનઃ સંશોધિત આ પદ્ધતિ, નું પ્રશિક્ષણ છેલ્લા 77 વર્ષથી આ સંસ્થા નિશુલ્ક રીતે જે સર્વ એને અનુભવ ઇચ્છતા હોય એને આપી રહ્યા છે.સંસ્થાના આ અથાગ નિસ્વાથ પ્રયત્નો ને બહુમાન કરતા એના વડા Dr Kamlesh Patel (પૂજ્ય દાજી) ને સરકાર દ્વારા પદ્મવિભૂષણ થી નવાજવા માં આવ્યા.
અત્યારે સંસ્થા ના પ્રયત્નો થી, અસરે ૧૬૦ દેશ માં કરોડો લોકો આપણી સંકૃતિ ના આ પુનઃ સંશોધિત વિજ્ઞાન ને અનુસરી શાંત સમથળ જીવન જીવી રહ્યા છે.
આ સંસ્થા દ્વારા ૮ રાજ્યોમાં ચલાવતા એકાત્મક અભિયાન ના આયોજનમાં મોડાસા સાકરીયા અક્ષર નર્સિંગ કોલેજમાં તથા એમડી પટેલ શૈક્ષણિક સંકુલ તખતપુર ખાતેવિદ્યાર્થી અને સ્ટાફ માટે ત્રણ દિવસનો પ્રસિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેનો સર્વ વિદ્યાર્થીઓને સ્ટાફ ખૂબ જ રસપૂર્વક લાભ લઇ રહ્યા છે
અક્ષર નર્સિંગ કોલેજમાં મેનેજિંગ દ્રષ્ટિ પ્રવીણભાઈ પટેલ તેમજ પટેલહ. એમડી પટેલશૈક્ષણિક સંકુલમાં મંડળના ટ્રસ્ટી અને બનાસકાંઠા મહેસાણા કિસાન મોરચા પ્રભારી અરવલ્લી જિલ્લા ભાજપના અગ્રણી મહેશભાઈ ડી પટેલ ઉપસ્થિત રહેલ હતા સુંદર રીતે મેડીટેશન ડો જીગ્નેશ શૈલત મુકેશભાઈ બારોટ જીતુભાઈ પટેલ તેમજ વિનોદભાઈ ભાવસાર અને પિસ્તાબેન મારવાડીએકરાવેલ