મોડાસા જજીસ બંગલો સામે રસ્તા ઉપર નીસહાય બીમાર મહિલાની વારે જીવદયા પ્રેમી નિલેશ જોશી..
0
ઑગસ્ટ 02, 2025
ઑગસ્ટ 02, 2025
મોડાસા શહેર માલપુર રોડ ઉપર જજીસ બંગલો નગરપાલિકા તળાવ સામે સાંઇબાબા મંદિરના સામે એક મહિલા બીમારીથી ભૂખથી ની સહાય રોડ ઉપર ટૂટીઓ વાળી પડી રહી હતી રોડ ઉપર જતા લોકોની નજર પડતી પણ મહિલાને કોઈ મદદ એ આવ્યું નહોતું ત્યારે જીવદયાપ્રેમી નિલેશ જોષીને જાણ થતા તે મહિલાની પૂછપરછ કરતા માલપુર તાલુકાના નાનાવાડા ગામની મહિલા હતી જેના વ્યસનીપતિ મારઝૂડ કરતાં ગામ છોડી બીમારીની હાલતમાં આ રીતે માલપુર રોડ ઉપર પડી હતી જેને ચા નાસ્તો કરાવી 108 નો સંપર્ક કરતા 108 દ્વારા માલપુર સરકારી દવાખાપહોંચાડવા નો સંપર્ક કરી માલપુર પહોંચાડવામાં આવી હતી
