મોડાસા શહેરમાં સામાજિક કાર્ય કરતી જાયન્ટ્સ મોડાસા સહિયર મોડાસા દ્વારા ત્રિવિધ કાર્યક્રમ બેટીયા સ્કૂલ ચલો વૃક્ષારોપણ ગૌશાળામાં ગાયોની પૂજા જેવો કાર્યક્રમ જાયન્ટ્સ અમરીશ પંડ્યા ના જન્મદિન નિમિત્તે તેમના સહયોગથી કૃષ્ણપુરા પ્રાથમિક શાળામાં બેટીયા સ્કૂલ ચલો પ્રવેશોત્સવ નો કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ વૃક્ષારોપણ જેવા કાર્યોથી સ્કૂલ આચાર્ય કાશ્મીરાબેન પંડ્યા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યો જ્યારે વૃક્ષારોપણ ગૌશાળામાં ગાયોની પૂજન વિધિ લકુલીશ યોગાશ્રમ અરવલ્લી,કંભરોડામાં જાયન્ટ્સ નેશનલ એડવાઈઝર કમિટીના નિલેશ જોષી જાયન્ટ્સ પ્રમુખ પ્રદીપ ખંભોળજા સહિયર પ્રમુખ અમિતા સોલંકી મંત્રી વિનોદ ભાવસાર મંત્રી છાયા સોની ધર્મેન્દ્ર ત્રીવેદી
મહેશભાઈ ઉપાધ્યય અને તેમની ટીમ તેમજ આશ્રમ ના સંત શ્રી અને ટ્રષ્ટી શ્રી ઓ દ્વારા કાર્યક્રમ ખૂબ સરસ રીતે યોજવામાં આવ્યું ગામ લોકોએ આ કાર્યક્રમને વૃક્ષારોપણને બિરદાવ્યા હતા..