ધી રત્નદીપ કો- ઓ હા સોસાયટી લિના ચેરમેન પદે શ્રી વિપુલભાઈ ગાંધી તથા સેક્રેટરી તરીકે વિનોદભાઈ ભાવસારની સર્વાનુંમતે વરણી..
0
મે 26, 2025

અરવલ્લીના મોડાસા માલપુર રોડ પોસ્ વિસ્તારમાંઆવેલીધીરત્નદીપ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા સાઇ મંદિર હોલ ખાતે યોજાઈ ગઈ જેમાં આગામી સમય માટે ચેરમેન પદે શ્રી વિપુલભાઈ ગાંધી( મંડપવાળા) તથા સેક્રેટરી તરીકે વિનોદભાઈ ભાવસારની સર્વાનુંમતે વરણી કરાઈ જ્યારે કારોબારી સભ્યોમાં મંગેશભાઈ શેઠ રાકે કુમાર ઉપાધ્યાય ભાવેશકુમાર પટેલ નરેશભાઈ પારેખ મહેન્દ્રભાઈ પટેલ કલ્પેશ ભાવસાર ડો જ્યોતિ પ્રકાશ જોશી અનેસલાહકાર બોર્ડમાં કેતનકુમાર ત્રિવેદી અને હર્ષદભાઈ સોનીની નિયુક્તિ કરવામાં આવેલ અત્રે ઉલ્લેખનીય છે કે નિવૃત્ત થતા ચેરમેન છેલ્લા સાતેક વર્ષથી અવિરત સેવા આપતા કર્મનિષ્ઠકેતનભાઇજેત્રિવેદી ( મહામંત્રીમોડાસા શહેર ભાજપ) ના કાર્યકાળમાં સોસાયટીના વિકાસના કામોમાં સારી એવી પ્રગતિ થયેલ હતી. તેઓની કામગીરીને એકી અવાજે સર્વે સભાસદો એ બિરદાવી ભાવભીની વિદાય આપેલ હતી.