રણુજા ખાતે મોડાસા રામદેવરા એસટી બસનું કરાયું ભવ્ય સ્વાગત.. રામદેવપીર વંશજ ભાખરસિંહ તવર અને અભેંસિંહ તવર ઘ્વારા બસને ફુલહાર વિધિ કરી કર્યું ભવ્ય સ્વાગત.. બસના ડ્રાઇવર અને કંડકટરને પણ ફુલહાર પહેરાવી કરાવ્યું સ્વાગત.. મોડાસાથી રણુજા દર્શનાર્થે ગયેલા દશરથભાઈ પ્રજાપતિ અને ધર્મેન્દ્રસિંહ સિસોદિયા પણ રહ્યા ઉપસ્થિત...




નવીન શરૂ કરાયેલી મોડાસા રામદેવડા બસ રણુજા ખાતે પહોંચતા રામદેવપીર  વંશજ ભાખરસિંહ તવર અનેઅભેંસિંહ તવર ઘ્વારા બસને ફુલહાર વિધિ કરી કર્યું ભવ્ય સ્વાગતબસના ડ્રાઇવર અને કંડકટરને પણ ફુલહાર પહેરાવી કરાવ્યું સ્વાગત.. મોડાસાથી રણુજા દર્શનાર્થે ગયેલા  દશરથભાઈ પ્રજાપતિ અને ધર્મેન્દ્રસિંહ સિસોદિયા પણ રહ્યા ઉપસ્થિત...

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P