મોડાસા સુપ્રસિદ્ધ સાઈ મંદિરે રામનવમીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો

 મોડાસામાં સાઈબાબા સત્સંગ મંડળ દ્વારા આજથી 30 વર્ષ પહેલા મોડાસામાં સાઈ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી જેનો પાટોત્સવ પણ આજે ઉજવણી થઈ રહ્યો છે ત્યારે આ મંડળ દ્વારા 101 કિલો માવાની કેક ઉદેપુર થી મંગાવી અને શ્રી સાઈનાથ બાબા પાસે કાપવામાં આવી  અને ભાવિ ભક્તો તેનો પ્રસાદ આરોગી અને ધન્ય બન્યા હતા  આ મંદિરનો રામનવમી ને દિવસે સવારે આરતી ત્યારબાદ કેક કાપવાનું ત્યારબાદ હોમહવન અને સાંજે સાઈ નગર યાત્રા નીકળી હતી અને રાત્રે જાસપુર ભજન મંડળ દ્વારા ભજન કાર્યક્રમ  ધામધૂમથી ઉજવણી કરવામાં આવે




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P