હિંગળાજ બેંક તરફથી નવનિયુક્ત અરવલ્લી ભાજપ પ્રમુખનું સન્માન કરાયું.


મોડાસા ટાઉનહોલ ખાતે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખે ગુજરાતી ઠાકોરના વિવિધ સંસ્થાઓ બેંકો શાળા કોલેજો તરફથી સન્માન સમારો રાખવામાં આવેલ જેમાં ભાવસાર સમાજ સંચાલિત હિંગળાજ કો-ઓપરેટીવ બેંક તરફથી બેંકના ચેરમેન જગદીશ ભાવસાર વાઇસ ચેરમેન મેહુલ ભાવસાર એમ ડી હિમાંશુ ભાવસાર ડિરેક્ટરોમાં વિનોદ ભાવસાર અનિલ ભાવસાર ઉપસ્થિત રહી ફૂલોનો બુકે આપી સન્માનિત કરી અભિનંદન પાઠવેલ હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P