મોડાસાના તબીબ ડોમુકેશ પટેલના પુત્ર ક્રિષ્ન પટેલે એમબીબીએસ ની ડિગ્રી મેળવી...

અરવલ્લીના મોડાસાના જાણીતા તબીબ ડો મુકેશ પટેલના પુત્ર ક્રિષ્ન પટેલે બીજે મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ ની ડિગ્રી મેળવી  પટેલ સમાજ તથા તેમજ મો




ડાસાનું ગૌરવ વધારેલ છે જેને મોડાસાના ડોક્ટરો વેપારીઓ તેમજ સર્વેએ અભિનંદન પાઠવ્યા હતા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P