અરવલ્લી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ ભીખાજી ઠાકોરનો પદગ્રહણ સમારોહ પ્રદેશ મહામંત્રી શ્રી રજનીકાંત પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો..




અરવલ્લી જિલ્લા ભાજપા ના નવનિયુક્ત પ્રમુખ શ્રી ભીખાજી ઠાકોર નો પદગ્રહણ સમારોહ કમલમના ખુલ્લા મેદાનમાં ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં કાર્યકરો અને પદાધિકારીઓની હાજરીમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીકાંતભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P