સ્વ પ્રો નટુભાઈની શ્રદ્ધાંજલિ સભા અન્નપૂર્ણા ટ્રસ્ટ ખાતે રાખવામાં આવી

 અન્નપૂર્ણા ટ્રસ્ટ મોડાસાના ટ્રસ્ટ સ્થાપના થી જોડાયેલા અન્નપૂર્ણા ના હ્રદય સમાન પ્રોફેસર નટુભાઈ સાહેબ ની આજે શ્રદ્ધાંજલિ સભા અન્નપૂર્ણા ટ્રસ્ટ ખાતે રાખવામાં આવી હતી જેમાં અન્નપૂર્ણા પ્રમુખ શ્રી ડો અરૂણભાઇ બીપીનભાઈ સુભાષભાઈ દિલીપભાઈ વગેરે  ટ્રસ્ટીશ્રીઓ મોડાસાની અગ્ર ગણ્ય




સંસ્થાઓ કોલેજ મંડળ સ્કૂલ મંડળ સાર્વજનિક હોસ્પિટલ સરસ્વતી બાલ મંદિર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી વગેરે મોડાસાના નામાંકિત વ્યક્તિઓ ને હાજરીમાં યોજવામાં આવી હતી

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P