શ્રી મલા ગાંધી ઉચ્ચ કેળવણી મંડળ મોડાસા દ્વારા આનંદોત્સવ યોજાયો

 



લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસાના સ્થાપના દિવસ નિમિત્તે મહાનુભાવોના સાનિધ્યમાં આનંદોત્સવ અવસરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શારદોત્સવમાં સંકુલની પ્રવૃત્તિ બનશે વિદ્યા યાત્રાની સફળતા નિમિત નિવૃત્ત પરિવારજનો દાન શ્રેષ્ઠિઓ અને સંકુલની યશ ગાથા પ્રચલિત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પ્રાર્થનાથી કરવામાં આવી હતી દરેકનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું ઉદ્ઘાટન માન્ય પદ્મશ્રી સુરેશ સોની તેમજ સંકુલના મુખપત્ર માજુમના વિમોચન અને મુખ્ય વક્તા નેહલ ગઢવી જેવો એક શિક્ષણવિદ અને મોટીવેશનલ સ્પીકર તેમજ સમારંભના અધ્યક્ષ પ્રમુખ મહેન્દ્ર વિ શાહ સહિત મંડળના આગેવાનો વિદ્યાર્થીઓ અને આમંત્રિત મહેમાનો સહિત શિક્ષક ગણ અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P