મોડાસામાં ભાજપા કાર્યકરો દ્વારા દિલ્હી વિધાનસભા માં વિજય થતા આતશબાજી કરાઈ

 


ભારતીય જનતા પાર્ટી, મોડાસા શહેર અને તાલુકા સંગઠન દ્વારા મોડાસા શહેર ખાતે દિલ્હી વિધાનસભા ની ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટી ની ભવ્ય જીત થતા કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P