મોડાસા: અરવલ્લી જિલ્લા ના મોડાસા નું જાણીતું સેવા નું ટ્રસ્ટ એવું સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોડાસા ના અનેક વિસ્તારોમાં વુક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું જેમાં મોડાસાના
ઇસ્કોન મંદિર થી કાર્ય ની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં અનેક જાતના વૃક્ષો વાવીને પર્યાવરણ નું જતન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં ટ્રસ્ટ ના તમામ સભ્યો હાજર રહીને આ આપણું મોડાસા રળીયામણુ મોડાસા નું સૂત્ર આગળ વધારીયુ હતું