અરવલ્લીના માલપુર રંભોળા ખાતે મફત નેત્ર નિદાન કેમ્પ યોજાયો




માલપુર તાલુકાના રંભોળા ખાતે મફત નેત્ર નિદાન કેમ્પ  અંધજન મંડળ અમદાવાદ સમતા વિકાસ ટ્રસ્ટ અમદાવાદ કે કે શાહ આરોગ્ય મંડળ વાત્રક પ્રદેશ આરોગ્ય મંડળ માલપુર ના સહયોગથી કરવામાં આવ્યો  જેમાં રમ્ભોડા,કાટકુવા કરકરો ફાંસારેલ ભડુચિયા વિગેરે ગામો ના લોકોએ લાભ લિધો  જેમા કુલ  103 ઓપીડી મોતિયાના આઠ ઓપરેશન પડદા નો એક કેસ અને 20 લોકોને ચશ્મા અને મફત દવાનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં બેલાબેન યોગેશભાઈ પટેલ આંખની હોસ્પિટલ વાત્રક નો સ્ટાફ તેમજ આંખના નેત્ર નિદાન  કેમ્પના કાર્યકર અમરીશભાઈ પંડ્યા અને અરવિંદભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P